💻 Computer Network and Data Communication MCQ in Gujarati – Sunday Exam
“કમ્પ્યુટર પરિચય, નેટવર્કિંગ અને ડેટા કોમ્યુનિકેશન પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તરી નોટ્સ”
ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ (GPSC, બિન સચિવાલય ક્લાર્ક, પીએસઆઈ, કોન્સ્ટેબલ, ફોરેસ્ટ ગાર્ડ) માં કમ્પ્યુટર વિષય ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ખાસ કરીને Computer Network and Data Communication અને કમ્પ્યુટર પરિચય (Computer Parichay) માંથી અનેક પ્રશ્નો પૂછાતા હોય છે.
વિદ્યાર્થીઓની સુવિધા માટે Sunday Exam પ્લેટફોર્મ દ્વારા કમ્પ્યુટર બુકના **Appendix G** પર આધારિત 90 થી વધુ ટોપ લેવલના મૉક ટેસ્ટ પ્રશ્નોત્તરી અને ફ્રી પીડીએફ ડાઉનલોડ મટીરીયલ નીચે મુજબ પ્રસ્તુત કરવામાં આવ્યું છે.
📥 Computer Book & Chapter-Wise PDF Download Table
તમારા ઓફલાઇન અભ્યાસ અને રિવિઝન માટે નીચે આપેલા સત્તાવાર કોષ્ટકમાંથી ફ્રી પીડીએફ ડાઉનલોડ કરો:
| ક્રમ (No.) | મટીરીયલ પ્રકરણનું નામ (Topic Name) | પ્રશ્નોની સંખ્યા | ડાઉનલોડ લિંક |
|---|---|---|---|
| 1 | 🌐 કમ્પ્યુટર નેટવર્ક અને ડેટા કોમ્યુનિકેશન | 90+ MCQs | Download Now |
| 2 | 🖥️ કમ્પ્યુટર પરિચય (Computer Parichay) | 100+ MCQs | Download Now |
| 3 | ⚙️ કમ્પ્યુટર હાર્ડવેર (Computer Hardware) | 200+ MCQs | Download Now |
| 4 | 💾 કમ્પ્યુટર સોફ્ટવેર (Computer Software) | 50+ MCQs | Download Now |
| 5 | 🧠 કમ્પ્યુટર મેમરી (Computer Memory) | 75+ MCQs | Download Now |
📝 Computer Network & Data Communication MCQs
1. સર્વર સાથે જોડાયેલ કમ્પ્યુટરને શું કહે છે ?
(A) ક્લાયન્ટ (B) સર્વન્ટ (C) જોઇન્ટ (D) પોઈન્ટ
✅ જવાબ: (A) ક્લાયન્ટ
2. IP એડ્રેસ કેટલા બીટનું હોય છે ?
(A) 28 bit (B) 24 bit (C) 32 bit (D) 64 bit
✅ જવાબ: (C) 32 bit (IPv4 માટે)
3. દુનિયાનું સૌપ્રથમ નેટવર્ક ક્યું હતું ?
(A) NSF નેટ (B) ARPA નેટ (C) EFD નેટ (D) ERNET
✅ જવાબ: (B) ARPA નેટ (Advanced Research Projects Agency Network)
4. મોડેમનું પુરું નામ શું છે ?
(A) Modulator - Demodulator (B) Modulation - Demodulation (C) Modular - Demodulator (D) આપેલ તમામ
✅ જવાબ: (A) Modulator - Demodulator
5. WAN નું પુરું નામ શું છે ?
(A) Woder Area Network (B) Wide Area Network (C) World Area Network (D) Wifi Area Network
✅ જવાબ: (B) Wide Area Network
6. FTP નું પુરું નામ શું છે ?
(A) File Transfer (B) File Transfer Protocol (C) File Termind Protocol (D) File Tele Protocol
✅ જવાબ: (B) File Transfer Protocol
7. LAN નું પુરું નામ શું છે ?
(A) Line Area Network (B) Logical Area Network (C) Local Area Network (D) Long Area Network
✅ જવાબ: (C) Local Area Network
8. MAN નું પુરું નામ શું છે ?
(A) Magic Area Network (B) Magnificent Area Network (C) Metropolitan Area Network (D) My Area Network
✅ જવાબ: (C) Metropolitan Area Network
9. નેટવર્કના કોઈપણ કમ્પ્યુટરને શું કહે છે ?
(A) નોડ (B) એનોડ (C) કેથોડ (D) એન્ડ
✅ જવાબ: (A) નોડ
10. ડેટાને ચોરી થતો અટકાવવા શું બનાવવામાં આવે છે ?
(A) સિક્યુરિટી વોલ (B) ફાયર વોલ (C) સ્ટ્રોંગ વોલ (D) એકપણ નહીં
✅ જવાબ: (B) ફાયર વોલ
11. GSWAN નું પુરું નામ શું છે ?
(A) ગુજરાત સ્ટેટ વર્લ્ડ એરિયા નેટવર્ક (B) ગુજરાત સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક (C) ગુજરાત સર્વિસ વર્લ્ડ એરિયા નેટવર્ક (D) ગુજરાત સર્વિસ વાઈડ એરિયા નેટવર્ક
✅ જવાબ: (B) ગુજરાત સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક
12. નેટવર્કમાં ઓછામાં ઓછા કેટલા કમ્પ્યુટર હોય છે ?
(A) ત્રણ (B) બે (C) પાંચ (D) દસ
✅ જવાબ: (B) બે
13. નીચેનામાંથી ક્યું ટોપોલોજી નથી ?
(A) BUS (B) LINE (C) STAR (D) RING
✅ જવાબ: (B) LINE
14. LAN અને WAN વચ્ચેનો મુખ્ય તફાવત શો છે ?
(A) અંતર (B) કનેક્શન (C) કમ્પ્યુટર (D) ઉપરના તમામ
✅ જવાબ: (A) અંતર
15. ક્યાં વાયરમાં સૌથી ઝડપી નેટવર્ક સુવિધા મળે છે ?
(A) કોપર વાયર (B) મેગ્નેશિયમ વાયર (C) ફાયબર ઓપ્ટિક વાયર (D) એલ્યુમિનિયમ વાયર
✅ જવાબ: (C) ફાયબર ઓપ્ટિક વાયર
16. સૌથી ઝડપી Data transfer ક્યાં પોર્ટમાં થાય છે ?
(A) Parellel (B) Serial (C) A અને B (D) એકપણ નહીં
✅ જવાબ: (A) Parellel
17. નેટવર્ક વડે શું Share કરી શકાય છે ?
(A) સોફ્ટવેર (B) ડેટા (C) હાર્ડવેર (D) આપેલ તમામ
✅ જવાબ: (D) આપેલ તમામ
18. VPN એટલે શું ?
(A) વર્ચુઅલ પ્રાયવેટ નેટવર્ક (B) વર્ચુઅલ ફિઝિકલ નેટવર્ક (C) વર્ચુઅલ પ્રોપર્ટી નેટવર્ક (D) વર્ચુઅલ પોઈન્ટ નેટવર્ક
✅ જવાબ: (A) વર્ચુઅલ પ્રાયવેટ નેટવર્ક (Virtual Private Network)
19. નેટવર્કમાં ક્યો કેબલ પ્રકાશ સ્વરૂપે ડેટાનું વહન કરે છે ?
(A) Coaxial કેબલ (B) Twisted pair કેબલ (C) Fiber optic કેબલ (D) એકપણ નહીં
✅ જવાબ: (C) Fiber optic કેબલ
20. નેટવર્કમાં સૌથી વધુ ઝડપે ડેટા વહન કરતો કેબલ ક્યો છે ?
(A) કોકસીઅલ કેબલ (B) ટ્વીસ્ટેડ પેર કેબલ (C) ફાયબર ઓપ્ટિકલ કેબલ (D) એકપણ નહીં
✅ જવાબ: (C) ફાયબર ઓપ્ટિકલ કેબલ
21. Coaxial કેબલમાં કેટલા અંતર સુધી ડેટા મોકલી શકાય છે ?
(A) 100 મીટર (B) 500 મીટર (C) 800 મીટર (D) 1 કિમી
✅ જવાબ: (B) 500 મીટર
22. Twisted pair કેબલમાં કેટલા અંતર સુધી ડેટા મોકલી શકાય છે ?
(A) 100 મીટર (B) 500 મીટર (C) 200 મીટર (D) 300 મીટર
✅ જવાબ: (A) 100 મીટર
23. ટેલિફોનના કેબલમાં કેટલા તાર હોય છે ?
(A) 2 (B) 4 (C) 8 (D) 6
✅ જવાબ: (B) 4
24. કમ્પ્યુટર નેટવર્ક માટેના Twisted pair કેબલમાં કેટલા તાર હોય છે ?
(A) 2 (B) 4 (C) 8 (D) 6
✅ જવાબ: (C) 8 (૪ જોડી)
25. Twisted pair કેબલના છેડે ક્યું કનેક્ટર જોડવાનું હોય છે ?
(A) RJ-41 (B) RJ-45 (C) PSI2 (D) USB
✅ જવાબ: (B) RJ-45
26. ફાયબર ઓપ્ટિક કેબલ ફરતે શેનું પડ ચડાવેલું હોય છે ?
(A) કાર્બન (B) સિલિકોન (C) જર્મેનિયમ (D) સિલ્વર
✅ જવાબ: (B) સિલિકોન
27. ફાયબર તારની ફરતે ચડાવેલા પડને શું કહે છે ?
(A) કોટિંગ (B) કલેડિંગ (C) કવરીંગ (D) જેકેટ
✅ જવાબ: (B) કલેડિંગ
28. માઇક્રોવેવ ની ફ્રિક્વન્સી રેન્જ કેટલી હોય છે ?
(A) 1 MHz થી 10 MHz (B) 0.3 MHz થી 300 GHz (C) 0.3 GHz થી 300 GHz (D) 300 GHz થી 3000 GHz
✅ જવાબ: (C) 0.3 GHz થી 300 GHz
29. ટીવીના રિમોટમાં ક્યાં પ્રકારના તરંગો વડે સિગ્નલ વહે છે ?
(A) રેડિયો તરંગો (B) ઇન્ફ્રારેડ તરંગો (C) માઇક્રો તરંગો (D) લેસર તરંગો
✅ જવાબ: (B) ઇન્ફ્રારેડ તરંગો
30. નેટવર્કમાં ડેટા ટ્રાન્સફર રેટ શેમાં મપાય છે ?
(A) હર્ટ્ઝ (B) સિગ્નલ (C) બીટ (bps) (D) એકપણ નહીં
✅ જવાબ: (C) બીટ (Bits Per Second)
31. તારમાં ડેટા સિગ્નલ જેમ જેમ દૂર જાય તેમ નબળા પડે તેને શું કહે છે ?
(A) વિકનેસ (B) એટેન્યુએશન (C) એટેન્શન (D) લૂઝનેસ
✅ જવાબ: (B) એટેન્યુએશન (Attenuation)
32. ડેટા સિગ્નલ ક્યાં પ્રકારના હોય છે ?
(A) એનેલોગ (B) ડિજિટલ (C) A અને B બંને (D) એકપણ નહીં
✅ જવાબ: (C) A અને B બંને
33. બ્રોડબેન્ડમાં ક્યાં પ્રકારની ચેનલનો ઉપયોગ થાય છે ?
(A) સિમ્પ્લેક્ષ (B) હાફ ડુપ્લેક્સ (C) ફૂલ ડુપ્લેક્સ (D) એકપણ નહીં
✅ જવાબ: (C) ફૂલ ડુપ્લેક્સ
34. નેટવર્કમાં ડેટા સિગ્નલ નબળા હોય તો તેને પાવરફૂલ બનાવવાનું કાર્ય કરતું ડિવાઇસ કયું છે ?
(A) રાઉટર (B) સ્વિચ (C) રિપીટર (D) NIC
✅ જવાબ: (C) રિપીટર
35. "મલ્ટી પોર્ટ રિપીટર" એટલે શું ?
(A) હબ (B) સ્વિચ (C) રાઉટર (D) રિપીટર
✅ જવાબ: (A) હબ
36. જુદા જુદા PC જોડીને શું રચી શકાય છે ?
(A) નેટવર્ક (B) સર્વર (C) મિનિ કમ્પ્યુટર (D) એકપણ નહીં
✅ જવાબ: (A) નેટવર્ક
37. કમ્પ્યુટર પરથી ડેટાને સર્વર ઉપર મોકલવાની પ્રક્રિયાને શું કહે છે ?
(A) ડાઉનલોડ (B) અપલોડ (C) સેન્ડ (D) રિપલાય
✅ જવાબ: (B) અપલોડ
38. ડેટાને અપલોડ-ડાઉનલોડ કરવા માટે ક્યો પ્રોટોકોલ વાપરશે ?
(A) SMTP (B) POP (C) FTP (D) Farnet
✅ જવાબ: (C) FTP (File Transfer Protocol)
39. ટોકન પાસિંગ મેથડ કઈ ટોપોલોજીમાં વપરાય છે ?
(A) RING (B) MESH (C) STAR (D) BUS
✅ જવાબ: (A) RING
40. કઈ ટોપોલોજીનું નેટવર્ક સૌથી વધુ ફોલ્ટ સહન કરી શકે છે ?
(A) RING (B) MESH (C) STAR (D) BUS
✅ જવાબ: (B) MESH (દરેક કમ્પ્યુટર એકબીજા સાથે સીધા જોડાયેલા હોવાથી)
41. કઈ ટોપોલોજીમાં સમગ્ર નેટવર્કનો આધાર સેંટ્રલ ડિવાઇસ પર હોય છે ?
(A) રિંગ (B) મેષ (C) સ્ટાર (D) બસ
✅ જવાબ: (C) સ્ટાર (Hub કે Switch પર આધાર હોય છે)
42. "મુખ્ય કેબલ બંધ થાય તો સમગ્ર નેટવર્ક બંધ થાય" - આવું કઈ ટોપોલોજીમાં થાય ?
(A) બસ (B) મેષ (C) સ્ટાર (D) તમામ
✅ જવાબ: (A) બસ (Backbone કેબલ તૂટવાથી)
43. હબ કે સ્વિચ વડે નેટવર્ક तैयार કરીએ તેમાં ક્યો કેબલ વપરાય છે ?
(A) Coaxial (B) Fiber optic (C) Twisted pair (D) એકપણ નહીં
✅ જવાબ: (C) Twisted pair
44. નેટવર્કમાં એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં ડેટા મોકલવાની પ્રક્રિયાને શું કહે છે ?
(A) સેંડિંગ (B) ટ્રાન્સફરિંગ (C) ચેંજિંગ (D) એકપણ નહીં
✅ જવાબ: (B) ટ્રાન્સફરિંગ
45. માત્ર એક જ દિશામાં ડેટા ટ્રાન્સમીટ થાય તો તે કઈ પ્રકારનું ટ્રાન્સમિશન કહેવાય ?
(A) સિમ્પ્લેક્ષ (B) હાફ ડુપ્લેક્સ (C) ફૂલ ડુપ્લેક્સ (D) ડ્યુઅલ
✅ જવાબ: (A) સિમ્પ્લેક્ષ (Simplex - જેમ કે TV કે રિમોટ સિગ્નલ)
46. એક જ બિલ્ડીંગ કે ઓફિસમાં ક્યું નેટવર્ક રચાશે ?
(A) LAN (B) MAN (C) CAN (D) WAN
✅ જવાબ: (A) LAN (Local Area Network)
47. નેટવર્કના દરેક કમ્પ્યુટરને આપવામાં આવતું અજોડ એડ્રેસ કયું છે ?
(A) IP એડ્રેસ (B) IS એડ્રેસ (C) ISP એડ્રેસ (D) SP એડ્રેસ
✅ જવાબ: (A) IP એડ્રેસ (Internet Protocol Address)
48. નીચેનામાંથી ક્યો વિકલ્પ નેટવર્કનો પ્રકાર દર્શાવે છે ?
(A) LAN (B) MAN (C) CAN (D) આપેલ તમામ
✅ જવાબ: (D) આપેલ તમામ
49. નીચેનામાંથી ક્યું સાધન નેટવર્કમાં ડેટાનો વહનમાર્ગ (રૂટ) નક્કી કરે છે ?
(A) સ્વિચ (B) મોડેમ (C) રાઉટર (D) રિપીટર
✅ જવાબ: (C) રાઉટર (Router)
50. OSI મોડેલ કોણે તૈયાર કર્યું ?
(A) IEEE (B) ISO (C) INTEL (D) Microsoft
✅ જવાબ: (B) ISO (International Organization for Standardization)
51. OSI મોડેલમાં કેટલા સ્તરમાં કાર્ય થાય છે ?
(A) 5 (B) 7 (C) 6 (D) 4
✅ જવાબ: (B) 7 Layers
52. કમ્પ્યુટર નેટવર્ક બનાવતી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ ?
(A) ખર્ચ (B) ઝડપ (C) ચોક્કસાઈ, અંતર (D) આપેલ તમામ
✅ જવાબ: (D) આપેલ તમામ
53. નીચેનામાંથી શું નેટવર્ક વડે વહેંચી શકાય છે ?
(A) હાર્ડવેર (B) માહિતી (C) સોફ્ટવેર (D) આપેલ તમામ
✅ જવાબ: (D) આપેલ તમામ
54. ગૂગલ દ્વારા કઈ મુખ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ?
(A) ઈમેઈલ સેવા (B) શોધ સેવા (C) જાહેરાતો (D) આપેલ તમામ
✅ જવાબ: (D) આપેલ તમામ
55. નેટવર્કની સ્થાપના માટે કમ્પ્યુતરમાં ક્યું કાર્ડ હોવું જરૂરી છે ?
(A) NIC (B) NCI (C) NNC (D) NOC
✅ જવાબ: (A) NIC (Network Interface Card)
56. નીચેનામાંથી કઈ ટોપોલોજીનો સમાવેશ નેટવર્ક ટોપોલોજીમાં થાય છે ?
(A) RING (B) STAR (C) MESH (D) આપેલ તમામ
✅ જવાબ: (D) આપેલ તમામ
57. શરૂઆતમાં ARPA નેટમાં કેટલા નેટવર્ક એડ્રેસ આપી શકાતા હતા ?
(A) 256 (B) 140 (C) 300 (D) 2000
✅ જવાબ: (A) 256
58. નેટવર્ક ટોપોલોજીના મધ્યસ્થ નિયંત્રણ સાધનને શું કહે છે ?
(A) રિપીટર (B) સ્વિચ / હબ (C) ફાયરવોલ (D) ગેટવે
✅ જવાબ: (B) સ્વિચ / હબ
59. નીચેનામાંથી કઈ નેટવર્ક ટોપોલોજી છે ?
(A) RING (B) STAR (C) MESH (D) આપેલ તમામ
✅ જવાબ: (D) આપેલ તમામ
60. નેટવર્કમાં એક કમ્પ્યુટર માંથી બીજા કમ્પ્યુટરમાં જતું ડેટા પેકેટ ક્યું એડ્રેસ ધરાવે છે ?
(A) સોર્સ એડ્રેસ (B) ડેસ્ટિનેશન એડ્રેસ (C) A અને B બંને (D) એકપણ નહીં
✅ જવાબ: (C) A અને B બંને (મોકલનાર અને મેળવનાર બંનેનું સરનામું હોય છે)
61. ઈથરનેટ માટે IEEE નો ક્યો સ્ટાન્ડર્ડ છે ?
(A) 802.11 (B) 802.5 (C) 802.7 (D) 802.3
✅ જવાબ: (D) 802.3 (જ્યારે 802.11 એ Wi-Fi માટે છે)
62. નીચેનામાંથી ક્યું સર્વર સનમાઇક્રોસિસ્ટમે વિકસાવ્યું છે ?
(A) IIS (B) Lighttpd (C) Sun JAVA System (D) Jigsow Server
✅ જવાબ: (C) Sun JAVA System
63. નીચેનામાંથી ક્યો બ્રોડબેન્ડનો પ્રકાર નથી ?
(A) DSL (B) ADSL (C) HDSL (D) Dial-UP
✅ જવાબ: (D) Dial-UP (તે નેરોબેન્ડ કનેક્શન છે)
64. એક કમ્પ્યુટર સાથે એક કરતાં વધુ કમ્પ્યુટર જોડાયેલ હોય તો ક્યાં પ્રકારની ટોપોલોજી કહેવાશે ?
(A) પોઈન્ટ ટુ પોઈન્ટ (B) પોઈન્ટ ટુ મલ્ટી પોઈન્ટ (C) પોઈન્ટ ટુ મેની પોઈન્ટ (D) પોઈન્ટ ટુ સેવરલ પોઈન્ટ
✅ જવાબ: (B) પોઈન્ટ ટુ મલ્ટી પોઈન્ટ
65. LAN ની વધુમાં વધુ રેન્જ કેટલી ?
(A) 10 મીટર (B) 10 કિલોમીટર (C) 1 કિલોમીટર (D) 100 મીટર
✅ જવાબ: (C) 1 કિલોમીટર (સામાન્ય રીતે બિલ્ડીંગ કે કેમ્પસ પૂરતું)
66. MAN ની વધુમાં વધુ રેન્જ કેટલી ?
(A) 10 મીટર (B) 100 કિલોમીટર (C) 1 કિલોમીટર (D) 200 મીટર
✅ જવાબ: (B) 100 કિલોમીટર (સમગ્ર શહેરને આવરી લે છે)
67. ક્યાં પ્રકારના કોમ્યુનિકેશનમાં ફક્ત એક જ દિશામાં કોમ્યુનિકેશન થઈ શકે છે ?
(A) Simplex (B) Half Duplex (C) Full Duplex (D) Duplex
✅ જવાબ: (A) Simplex
68. એક સાથે બંને દિશામાં કોમ્યુનિકેશન ક્યાં પ્રકારનું છે ?
(A) Simplex (B) Half Duplex (C) Full Duplex (D) એકપણ નહીં
✅ જવાબ: (C) Full Duplex (જેમ કે મોબાઈલ ફોન પર થતી વાતચીત)
69. વોકી-ટોકીમાં ક્યાં પ્રકારનું કમ્યુનિકેશન થાય છે ?
(A) સિમ્પ્લેક્સ (B) ડુપ્લેક્સ (C) હાફ ડુપ્લેક્સ (D) ફૂલ ડુપ્લેક્સ
✅ જવાબ: (C) હાફ ડુપ્લેક્સ (બંને દિશામાં ડેટા વહન થાય પણ એક સમયે એક જ દિશામાં)
70. ટ્વીસ્ટેડ પેર કેબલમાં કેટલા વાયર હોય છે ?
(A) 2 (B) 4 (C) 8 (D) 6
✅ જવાબ: (C) 8 (૪ જોડી વાયર અરસપરસ વીંટળાયેલા હોય છે)
71. કોપરના કેબલમાં ડેટાને અસર કરતી ચુંબકીય ઇફેક્ટ ક્યાં નામથી ઓળખાય છે ?
(A) EMI (B) ECI (C) EDI (D) EJI
✅ જવાબ: (A) EMI (Electromagnetic Interference)
72. ]બળતૂથ વડે ક્યાં પ્રકારનું નેટવર્ક બનાવી શકાય ?
(A) LAN (B) PAN (C) MAN (D) WAN
✅ જવાબ: (B) PAN (Personal Area Network)
73. નીચેનામાંથી ક્યું કાર્ય નેટવર્ક વડે થતું નથી ?
(A) ફાઇલ શેરિંગ (B) હાર્ડવેર શેરિંગ (C) એપ્લિકેશન શેરિંગ (D) રેમ શેરિંગ
✅ જવાબ: (D) રેમ શેરિંગ
74. LAN ની ડેટા ટ્રાન્સફર સ્પીડ કેટલી હોય છે ?
(A) 10 Mbps થી 100 Mbps (B) 1 Mbps થી 200 Mbps (C) 1 Mbps થી 5 Mbps (D) આમાંથી એકપણ નહીં
✅ જવાબ: (A) 10 Mbps થી 100 Mbps
75. Wi-Fi નું પૂરું નામ શું છે ?
(A) વાયરલેસ ફિડેલિટી (B) વાયરલેસ ફાયરવોલ (C) વાયરલેસ ફ્રેમ (D) વાયરલેસ ફાઇટર
✅ જવાબ: (A) વાયરલેસ ફિડેલિટી (Wireless Fidelity)
76. ]નીચેનામાંથી કઈ સંપૂર્ણ આંતરિક કનેકટેડ ટોપોલોજી છે ?
(A) મેશ (B) સ્ટાર (C) ટ્રી (D) રિંગ
✅ જવાબ: (A) મેશ (Mesh Topology)
77. ]ફાયબર ઓપ્ટિક કેબલનો ફાયદો શું છે ?
(A) ઝડપ (B) લાંબુ અંતર (C) ઉચ્ચ ડેટા વહન ક્ષમતા (D) આપેલ તમામ
✅ જવાબ: (D) આપેલ તમામ
78. દરેક કમ્પ્યુટર બીજા દરેક સાથે અલગ કેબલથી જોડાયેલ હોય તેવી ટોપોલોજી કઈ છે ?
(A) મેશ (B) સ્ટાર (C) રિંગ (D) બસ
✅ જવાબ: (A) મેશ
79. નીચેનામાંથી ક્યું મધ્યમ સૌથી વધુ ઝડપે ડેટા ટ્રાન્સફર કરે છે ?
(A) રેડિયો તરંગો (B) માઇક્રો તરંગો (C) બ્લૂટૂથ (D) એકપણ નહીં
✅ જવાબ: (B) માઇક્રો તરંગો
80. કોઈપણ મધ્યમ એક સાથે કેટલો ડેટા વહન કરી શકે તે ક્ષમતાને શું કહે છે ?
(A) બેન્ડવીથ (B) બેન્ડયુસેઝ (C) બ્રોડબેન્ડ (D) બેસબેંડ
✅ જવાબ: (A) બેન્ડવીથ (Bandwidth)
81. નીચેનામાંથી શું LAN માં વપરાતું નથી ?
(A) NIC (B) COMPUTER (C) CABLE (D) MODEM
✅ જવાબ: (D) MODEM (તે સામાન્ય રીતે ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે WAN માં જરૂરી બને છે)
82. મોડેમ નું કાર્ય શું છે ?
(A) ડેટા એનક્રિપ્ટ અને ડિક્રિપ્ટ કરે (B) ડેટાની સ્પીડ વધારે (C) એનેલોગ સિગ્નલને ડિજિટલ બનાવે (D) આમાંથી એકપણ નહીં
✅ જવાબ: (C) એનેલોગ સિગ્નલને ડિજિટલ અને ડિજિટલને એનેલોગ બનાવે છે
83. નીચેનામાંથી ક્યો ગુણધર્મ ફાયબર ઓપ્ટિક કેબલનો છે ?
(A) ઉચ્ચ ડેટા વહન ક્ષમતા (B) વજનમાં હળવો અને પાતળો (C) ચુંબકીય ક્ષેત્રની અસર ન થાય (D) આપેલ તમામ
✅ જવાબ: (D) આપેલ તમામ
84. નીચેનામાંથી ક્યાં કેબલને ચુંબકીય ક્ષેત્રની અસર થઈ શકે છે ?
(A) Coaxial (B) Twisted Pair (C) Optical Fiber (D) A અને B બંને
✅ જવાબ: (D) A અને B બંને (કારણ કે તે બંને કોપરના બનેલા હોય છે)
85. બે અલગ અલગ LAN ને જોડવા શું જોઈએ ?
(A) Bridge (B) Repeator (C) Modem (D) NIC
✅ જવાબ: (A) Bridge
86. નેટવર્ક માટેના TCP/IP મોડેલમાં કેટલા લેયર (સ્તર) માં કાર્ય થતું ?
(A) 7 (B) 2 (C) 5 (D) 4
✅ જવાબ: (D) 4 અથવા 5 લેયર (નવીનતમ સંસ્કરણમાં ૫ લેયર સ્વીકૃત છે)
87. LAN ના ઈથરનેટ નેટવર્કમાં એડ્રેસના કેટલા bit હોય છે ?
(A) 32 bit (B) 48 bit (C) 24 bit (D) 16 bit
✅ જવાબ: (B) 48 bit (MAC Address માટે)
88. રિંગ ટોપોલોજીમાં કમ્પ્યુટર પાસે ડેટા ટ્રાન્સમિશન માટે શું હોવું જોઈએ ?
(A) ડેટા પરમીશન (B) ટોકન (C) રિંગ (D) આપેલ તમામ
✅ જવાબ: (B) ટોકન
89. નીચેનામાંથી નેટવર્કનું ક્યું કમ્પ્યુટર સૌથી પાવરફૂલ હોય છે ?
(A) ક્લાયન્ટ (B) સર્વર (C) વર્કસ્ટેશન
✅ જવાબ: (B) સર્વર
90. નીચેનામાંથી શું નેટવર્ક પર શેર કરી શકાય ?
(A) કી બોર્ડ (B) પ્રિંટર (C) સ્પીકર (D) ફ્લૉપી ડિસ્ક ડ્રાઇવ
✅ જવાબ: (B) પ્રિંટર
91. નેટવર્કમાં અલગ અલગ ડેટા ચેનલને એક જ પાથમાં જોડનાર ડિવાઇસ ક્યું છે ?
(A) મોડેમ (B) સ્વિચ (C) મલ્ટીપ્લેક્સર (D) મલ્ટીલ્યાયર
✅ જવાબ: (C) મલ્ટીપ્લેક્સર (Multiplexer)
92. મલ્ટીપ્લેક્સીંગ માં ........ પાથ અને ........ ચેનલ હોય છે ?
(A) એક, અનેક (B) એક, એક (C) એક, બે (D) અનેક, એક
✅ જવાબ: (A) એક, અનેક
93. વાઇ-ફાઈ માં ક્યાં પ્રકારના તરંગો વપરાય છે ?
(A) રેડિયો (B) માઇક્રોવેવ (C) ઇન્ફ્રારેડ (D) લેસર
✅ જવાબ: (A) રેડિયો તરંગો
94. LAN માં નેટવર્કનું ક્યું મોડેલ બનાવી શકાય ?
(A) Peer to Peer (B) Client-Server (C) A અને B બંને (D) એકપણ નહીં
✅ જવાબ: (C) A અને B બંને
📢 Sunday Exam શૈક્ષણિક અને ટેકનિકલ નોટ
Sunday Exam એ ગુજરાતના તમામ કોમ્પિટિટિવ એક્ઝામ ઉમેદવારો માટે સ્માર્ટ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત મોક ટેસ્ટ સીરીઝ પૂરી પાડતું લોકપ્રિય શૈક્ષણિક પ્લેટફોર્મ છે. જો તમને આ પ્રશ્નોત્તરી કે અન્ય કોઈ પણ પ્રકરણની પીડીએફ ફાઇલમાં કોઈ પણ પ્રકારની ફેક્ચ્યુઅલ કે વ્યાકરણ ક્ષતિ જણાય, તો ઉમેદવારો સત્વરે અમારા સત્તાવાર મેઈલ આઈડી sunadyexambyguru@gmail.com પર મેઈલ કરીને વહીવટી જાણ કરી શકે છે.
🏁 નિષ્કર્ષ (Conclusion)
કમ્પ્યુટર નેટવર્ક અને ડેટા કોમ્યુનિકેશનના પ્રશ્નો સરકારી પરીક્ષાના સામાન્ય જ્ઞાન અને કમ્પ્યુટર પ્રશ્નપત્રમાં મેરિટ બનાવવા માટે અત્યંત સ્કોરિંગ સાબિત થાય છે. આ પ્રશ્નોત્તરીનો વારંવાર અભ્યાસ કરવાથી અને ફ્રી ચેપ્ટર-વાઇઝ પીડીએફ નોટ્સ ડાઉનલોડ કરીને રિવિઝન કરવાથી તમારી સજ્જતા ખૂબ જ મજબૂત બનશે.
❓ Frequently Asked Questions (FAQs)
Q1. કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય કેટલા અને કયા પ્રકારો છે?
Ans. મુખ્ય ત્રણ પ્રકારો છે: LAN (Local Area Network), MAN (Metropolitan Area Network), અને WAN (Wide Area Network).
Q2. IPv4 એડ્રેસ કુલ કેટલા બીટનું અને બાઇટનું બનેલું હોય છે?
Ans. IPv4 એડ્રેસ કુલ ૩૨ બીટ્સ (Bits) એટલે કે ૪ બાઇટ્સ (Bytes) નું બનેલું અજોડ એડ્રેસ હોય છે.
📖 આ પણ વાંચો (Read Also):
👉 દૈનિક કરંટ અફેર્સ ગુજરાતી (Daily Current Affairs) સંપૂર્ણ પ્રશ્નોત્તરી નોટ્સ📲 ફ્રી જનરલ નોલેજ પીડીએફ, સરકારી ભરતી મટીરીયલ અને ઓનલાઇન મોક ટેસ્ટ માટે અત્યારે જ જોડાઓ:
💬 Join Sunday Exam WhatsApp Community
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો